પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક: ગાર્ડન, ગટર, પાણી સહિતના પ્રોજેક્ટની સ્થિતિ અને ગુણવત્તા ચકાસવામાં આવી.
પોરબંદર મહાનગરપાલિકાની વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક: ગાર્ડન, ગટર, પાણી સહિતના પ્રોજેક્ટની સ્થિતિ અને ગુણવત્તા ચકાસવામાં આવી.
Published on: 07th February, 2026

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ગાર્ડન, ગટર, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ સિસ્ટમ, નવી પાણીની લાઈનો જેવા પ્રોજેક્ટની સ્થિતિ અને ગુણવત્તાની સમીક્ષા કરાઈ. કમિશનર એચ. જે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને આ બેઠકમાં તમામ એજન્સીઓ પાસેથી પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે માહિતી મેળવી, સમયમર્યાદામાં પૂર્ણ કરવા સૂચના અપાઈ. નાયબ મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી તથા અન્ય અધિકારીઓ હાજર રહ્યા.