સુરતમાં મારામારી કરનારને પોલીસે ઘટના સ્થળે જ કાન પકડાવ્યા
સુરતમાં મારામારી કરનારને પોલીસે ઘટના સ્થળે જ કાન પકડાવ્યા
Published on: 07th February, 2026

સુરતના માન દરવાજા વિસ્તારમાં રાત્રે આતંક મચાવનારા તત્વોને પોલીસે સબક સિખવાડ્યો. 5 ફેબ્રુઆરીએ 9 બાઈક પર આવેલા લોકોએ રિક્ષાચાલક સાથે મારામારી કરી, જે CCTV માં કેદ થઈ. પોલીસે આરોપીઓની ધરપકડ કરી, ઘટના સ્થળે જ કાન પકડાવી માફી મંગાવી અને કાયદાનું ભાન કરાવ્યું. આ ઘટનામાં મધરાત્રે 12:35 વાગ્યે ગુંડાઓએ 9 બાઈકો પર ‘શક્તિપ્રદર્શન’ કર્યું હતું અને સ્થાનિક રહીશોને ખૂબ પરેશાન કર્યા હતા.