સુરત પોલીસે સલાબતપુરામાં આતંક મચાવનાર અન્નુ ખલનાયક ગેંગના ત્રણ સાગરીતોને પકડ્યા અને કાન પકડાવ્યા.
સુરત પોલીસે સલાબતપુરામાં આતંક મચાવનાર અન્નુ ખલનાયક ગેંગના ત્રણ સાગરીતોને પકડ્યા અને કાન પકડાવ્યા.
Published on: 07th February, 2026

સુરતના સલાબતપુરામાં અન્નુ ખલનાયક અને બંટી ગેંગે દાદાગીરી કરી આતંક મચાવ્યો હતો. પોલીસે ત્રણ લુખ્ખા તત્વોને પકડી, વરઘોડો કાઢી કાન પકડાવી માફી મંગાવી. અન્નુ ખલનાયક અને બંટી ગેંગના ત્રણ સાગરીતો ઝડપાયા, કાયદાનું ભાન કરાવાયું અને ચેતવણી આપવામાં આવી કે કાયદો તોડનારાઓ સામે કાર્યવાહી થશે.