અમદાવાદમાં સધર્ન કમાન્ડ ઇન્વેસ્ટિચર સેરેમની 2026
અમદાવાદમાં સધર્ન કમાન્ડ ઇન્વેસ્ટિચર સેરેમની 2026
Published on: 07th February, 2026

અમદાવાદમાં 6-7 ફેબ્રુઆરી 2026ના રોજ સધર્ન કમાન્ડ દ્વારા 'ઇન્વેસ્ટિચર સેરેમની' યોજાઈ. આ ભવ્ય સન્માન સમારોહ ભારતીય સેનાની પરંપરાઓનું પ્રદર્શન હતું. કાર્યક્રમની શરૂઆત આર્મી કમાન્ડર માટેના ગાર્ડ ઓફ ઓનરથી થઇ હતી. સેનાની આચારસંહિતાને આ કાર્યક્રમમાં અનુસરવામાં આવી હતી.