સન્ડે ફોટો સ્ટોરી: મોરબીના દરબારગઢથી દેખાતા Nehru Gateની ઝલક, Heritage Wayનું પ્રતિબિંબ.
સન્ડે ફોટો સ્ટોરી: મોરબીના દરબારગઢથી દેખાતા Nehru Gateની ઝલક, Heritage Wayનું પ્રતિબિંબ.
Published on: 25th January, 2026

મોરબી, ઐતિહાસિક ઇમારતો અને ભવ્ય ઇતિહાસ ધરાવતું સિરામિક સીટી છે. આઝાદી પહેલાં આધુનિક સ્ટેટ તરીકે ઓળખાતું,જેમાં યુરોપિયન અને જયપુરી શૈલીનું મિશ્રણ છે. Darbargadhથી Nehru Gate સુધી સીધી હરોળમાં બજાર બનાવાયું હતું. આ તસવીર Darbargadhથી Nehru Gate ચોકના રસ્તા અને ઈમારતની ભવ્યતાની ઝલક રજૂ કરે છે.