ભાસ્કર એક્સક્લુઝિવ: દયાપરમાં કોલેજની નવી ઇમારતને વનવિભાગ નડયું, અભ્યારણ્યની જમીન કહી કામ અટકાવ્યું.
Published on: 07th August, 2025
લખપત તાલુકાના દયાપરમાં 9 કરોડના ખર્ચે કોલેજનું નિર્માણ વન વિભાગે અટકાવ્યું. જમીન ચિંકારા અભ્યારણમાં આવતી હોવાનું જણાવ્યું. અગાઉ જમીન ફાળવણી બાદ ખાતમુહૂર્ત કરાયું હતું. જમીન અને રકમની ફાળવણી બાદ વનતંત્રએ કામગીરી અટકાવી. Narayan Sarovar Sanctuary ની NOC લેવાઈ નથી. ગાંધીનગર સુધી રજૂઆતો થઈ પણ પરિણામ નહીં.

Published on: August 07, 2025