રાજકોટ ભાજપ અને રામ મોકરિયા વચ્ચે ખટરાગ: સોશિયલ મીડિયા પર પેજ શેર કરી વિરોધીઓને નિશાને લીધા.
રાજકોટ ભાજપ અને રામ મોકરિયા વચ્ચે ખટરાગ: સોશિયલ મીડિયા પર પેજ શેર કરી વિરોધીઓને નિશાને લીધા.
Published on: 07th August, 2025

રાજકોટમાં ભાજપ નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. રામ મોકરિયાએ RMC, સૌરાષ્ટ્ર યુનિ અને પોલીસના ગેરવહીવટની વાત રજૂ કરતા, પોતાના પુસ્તકનું પેજ શેર કર્યું. મહાનગરપાલિકાના કાર્યક્રમમાં "No Entry" વિવાદ બાદ તેઓ મેદાને આવ્યા છે અને વિરોધીઓને આડે હાથ લીધા છે. તેઓ ભ્રષ્ટાચાર મુદ્દે મક્કમ છે.