અત્યાર સુધીની સૌથી અનોખી સ્ટાર સિસ્ટમ, જેમાં એક સાથે 4 તારાઓનું જૂથ શોધાયું.
Published on: 24th August, 2025
આ બ્રહ્માંડનું પ્રથમ કાડ્રપલ સ્ટાર સિસ્ટમ છે. આ સિસ્ટમમાં બે Red Dwarf અને બે Brown Dwarf તારા છે. આ શોધ ખગોળશાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. વૈજ્ઞાનિકો આ સ્ટાર સિસ્ટમનો વધુ અભ્યાસ કરી રહ્યા છે.
અત્યાર સુધીની સૌથી અનોખી સ્ટાર સિસ્ટમ, જેમાં એક સાથે 4 તારાઓનું જૂથ શોધાયું.

આ બ્રહ્માંડનું પ્રથમ કાડ્રપલ સ્ટાર સિસ્ટમ છે. આ સિસ્ટમમાં બે Red Dwarf અને બે Brown Dwarf તારા છે. આ શોધ ખગોળશાસ્ત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. વૈજ્ઞાનિકો આ સ્ટાર સિસ્ટમનો વધુ અભ્યાસ કરી રહ્યા છે.
Published on: August 24, 2025