ગુજરાતમાં માત્ર ત્રણ મહિનામાં જ ઐતિહાસિક 862 આંગણવાડી કેન્દ્રોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયા.
Published on: 22nd August, 2025
આંગણવાડી નાના બાળકોના શૈક્ષણિક, શારીરિક અને માનસિક વિકાસનું પ્રથમ પગથીયું છે. રાજ્ય સરકાર તમામ આંગણવાડી કેન્દ્રોમાં શ્રેષ્ઠ સુવિધાઓ, સ્વચ્છ વાતાવરણ, પૌષ્ટિક આહાર અને ગમ્મત સાથે જ્ઞાન આપવા મક્કમ છે. છેલ્લા ત્રણ મહિનામાં 862 જેટલા આંગણવાડીના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. બાળકોને શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે અનુકૂળ વાતાવરણ અપાશે. Anganwadi Infrastructure ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસનું ઉદાહરણ છે.

Published on: August 22, 2025