રુદ્ર, ભૈરવ, દિવ્યસ્ત્ર, શક્તિબાણ: દેશની સેનામાં નવી બટાલિયનનો ઉમેરો, જે સૈન્ય શક્તિને વધુ મજબૂત કરશે.
Published on: 21st August, 2025
ભારતીય સેનામાં વ્યાપક પરિવર્તન આવી રહ્યું છે. મહાભારત અને રામાયણના યુદ્ધોમાં વપરાયેલા શસ્ત્રો હવે ભારત બનાવી રહ્યું છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને રુદ્ર, ભૈરવ જેવી મજબૂત બટાલીયનો તૈયાર થઈ રહી છે. ભૈરવ બટાલિયન હાઈ-ટેકનોલોજી અને સૈનિકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવશે. નવી બટાલીયનો વ્યૂહાત્મક રીતે યુદ્ધ લડવામાં મદદ કરશે.

Published on: August 21, 2025