ફેશન:તહેવારોમાં ટ્રેન્ડિંગ સાડીના વાઇબ્સ.
ફેશન:તહેવારોમાં ટ્રેન્ડિંગ સાડીના વાઇબ્સ.
Published on: 12th August, 2025

તહેવારોમાં ટ્રેન્ડિંગ સાડી વાઈબ્સમાં ઓર્ગેન્ઝા, પ્રિન્ટેડ સિલ્ક, હાફ-હાફ સ્ટાઈલ અને ફ્રિલ એન્ડ રફલ સાડીઓ ઇન છે. ડાર્ક શેડ કલર્સ અને ટ્રેડિશનલ સિલ્ક બોર્ડરવાળી સાડી એવરગ્રીન છે. ચોલી સ્ટાઇલનું બ્લાઉસ અને ઓક્સોડાઈઝ્ડ જ્વેલરી સાથે ફાઇનલ ટચ આપી શકાય છે. રેડી ટુ વેર સાડી પહેરવામાં સરળ અને ઝડપી છે. જેમાં પ્લીટ્સ અને પલ્લુ પહેલેથી જ ફિક્સ હોય છે. આજના સમયમાં આ સાડી બેસ્ટ છે.