પેરેન્ટિંગ: બાળકો કઈ દિશામાં મોટા થઈ રહ્યા છે?
Published on: 12th August, 2025
આજના ડિજિટલ યુગમાં બાળકો પર દેખાતી બાબતોની ઝડપી અસર થાય છે. સારો રોલ મોડેલ યોગ્ય દિશા આપે છે, જ્યારે ખરાબ રોલ મોડેલ નકારાત્મક અસર કરે છે. માતાપિતાએ સમજવું જરૂરી છે કે બાળક શું શીખી રહ્યું છે. કાર્ટૂન, વેબ સિરીઝ, સોશિયલ મીડિયા સ્ટાર્સ વગેરેના પાત્રોથી બાળકો પ્રભાવિત થાય છે, તેથી માતાપિતાએ ધ્યાન રાખવું જોઈએ કે બાળક શું જુએ છે. સ્ક્રીન ટાઈમ મર્યાદિત રાખવો. ઘરમાં સંતુલિત વાતાવરણ જાળવવું અને સાચા રોલ મોડેલની ઓળખ કરાવવી. બાળકો સાથે વાતચીત કરવી અને તેમને માર્ગદર્શન આપવું.

Published on: August 12, 2025