મોરપંખ ડિઝાઈન જ્વેલરી: ટ્રેન્ડિંગ જ્વેલરી પહેરવાની રીત.
મોરપંખ ડિઝાઈન જ્વેલરી: ટ્રેન્ડિંગ જ્વેલરી પહેરવાની રીત.
Published on: 12th August, 2025

ભારતીય સંસ્કૃતિમાં શુભ મોરપંખની જ્વેલરી ફેશન જગતમાં ટ્રેન્ડિંગ છે, ખાસ કરીને જન્માષ્ટમીમાં. આ જ્વેલરી મોરની પાંખના આકાર અને રંગોથી બને છે. પેન્ડેન્ટ, નેકલેસ, ઝૂમકા, ટોપ્સ, બ્રેસલેટ, બંગડીઓ અને રિંગ્સ જેવા પ્રકારો ઉપલબ્ધ છે. ટ્રેડિશનલ કપડાં સાથે આ જ્વેલરી ખૂબ જ આકર્ષક લાગે છે. કેઝ્યુઅલ વેરમાં હળવા ટોપ્સ અને ટ્રેડિશનલ સાડી સાથે ઓક્સોડાઈઝ્ડ નેકલેસ પહેરી શકાય છે. આ જ્વેલરી શણગાર, સૌંદર્ય અને આધ્યાત્મિકતાનો સમન્વય છે.