અજબ-ગજબ: દલિતોના વાળ કપાયા, પિતાના આત્માએ લોટરી જિતાડી, 47% વિદેશીઓ ભારતને સારો દેશ માને છે.
અજબ-ગજબ: દલિતોના વાળ કપાયા, પિતાના આત્માએ લોટરી જિતાડી, 47% વિદેશીઓ ભારતને સારો દેશ માને છે.
Published on: 21st August, 2025

એક ગામમાં 78 વર્ષ પછી દલિતોના વાળ કપાયા. 15 ઓગસ્ટથી આ પરંપરાનો અંત આવ્યો. એક શખસને તેના પિતાના આત્માએ ₹11 કરોડની લોટરી જીતવામાં મદદ કરી. 47% foreign લોકો ભારતને સારો દેશ માને છે. કાલે ફરી મળીશું અજબ ગજબ સમાચાર સાથે.