મુંબઈમાં સૌપ્રથમ MATHEMATICAL સાયન્સીસ INSTITUTEની સ્થાપના.
મુંબઈમાં સૌપ્રથમ MATHEMATICAL સાયન્સીસ INSTITUTEની સ્થાપના.
Published on: 18th August, 2025

મુંબઈમાં LODHA MATHEMATICAL સાયન્સીસ INSTITUTE (LMSI)નો પ્રારંભ થયો છે, જેનો ઉદ્દેશ ગણિતના RESEARCHERSને વૈશ્વિક સ્તરે સહકાર અને પ્રતિભા આધારિત વાતાવરણ આપવાનો છે. LODHA FOUNDATION દ્વારા સ્થાપિત આ સંસ્થા દેશની પ્રથમ ખાનગી આર્થિક રીતે સમર્થિત ગણિત સંશોધન સંસ્થા છે, જે MATHEMATICSના ક્ષેત્રમાં નવી દિશા ખોલશે.