પહેલું સુખ તે... : વજન ઘટાડવાની સાથે આકર્ષણ જાળવો.
પહેલું સુખ તે... : વજન ઘટાડવાની સાથે આકર્ષણ જાળવો.
Published on: 12th August, 2025

વજન ઘટાડતી વખતે ચહેરા પર નિસ્તેજતા, લચી પડેલી ત્વચા જેવી અસર થાય છે, પરંતુ હાઇડ્રેશન, હેલ્ધી ફેટ્સ, પ્રોટીન, વિટામિન C અને E જેવા પોષક તત્વોથી ત્વચાને પોષણ આપો. ડાયેટ ફૂડ ઓછું કરો અને સારો ખોરાક ખાવ. ધીમે ધીમે વજન ઘટાડો, ફેસ યોગા કરો. પૂરતી ઊંઘ લો અને સ્ટ્રેસ ઓછો કરો. આ સ્ટેપ થી વજન ઘટાડવા સાથે આકર્ષક દેખાવ જાળવી શકાય છે.