બ્રિટનનો હ્યુમેનોઇડ રોબોટ બનાવ્યાના 48 કલાકમાં જ ચાલતો થયો!
બ્રિટનનો હ્યુમેનોઇડ રોબોટ બનાવ્યાના 48 કલાકમાં જ ચાલતો થયો!
Published on: 04th December, 2025

બ્રિટને હ્યુમેનોઇડ રોબોટ બનાવ્યો જે 48 કલાકમાં ચાલતો થયો, ચીન પછી બ્રિટનની રોબોટિક્સ સેક્ટરમાં મોટી છલાંગ છે. અગાઉ ચીનના રોબોટે 106 કિ.મી. સુધી ચાલવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ રોબોટ ફેક્ટરી, ગોડાઉન અને ઘરનું કામ કરી શકે છે તેવો દાવો કરવામાં આવ્યો છે.