10 દિવસમાં 10 હજાર સહેલાણીઓએ કચ્છના રણની ચાંદનીની માણી મોજ.
10 દિવસમાં 10 હજાર સહેલાણીઓએ કચ્છના રણની ચાંદનીની માણી મોજ.
Published on: 04th December, 2025

વિશ્વ વિખ્યાત ધોરડોમાં Rann Utsav શરૂ થઈ ગયો છે, છેલ્લા 10 દિવસમાં 10 હજારથી વધુ સહેલાણીઓએ રણની ચાંદની માણી. ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ રણોત્સવના મહેમાન બન્યા હતા. 20 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ઉત્સવમાં કચ્છી ભૂંગામાં રહેવાનો અનુભવ, હસ્તકલા, લોકનૃત્ય, adventure activities અને સાંસ્કૃતિક કાર્યક્રમો આકર્ષણ છે. હોપ ઓન હોપ ઓફ બસ સેવા પણ શરૂ કરાઇ છે.