વડોદરામાં 8 મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત; અત્યાર સુધીમાં 17 બાળકોના મોત થયા. NEWS.
વડોદરામાં 8 મહિનાનું બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત; અત્યાર સુધીમાં 17 બાળકોના મોત થયા. NEWS.
Published on: 07th August, 2025

વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે, જેમાં 8 મહિનાનું બાળક સંક્રમિત છે. બે મહિનામાં 27 બાળકોએ સારવાર લીધી છે, જ્યારે અત્યાર સુધીમાં 17 બાળકોના મોત થયા છે. આ વાયરસ ફેલાવતી સેન્ડ ફ્લાય માખીથી સાવધાન રહેવું, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતા બાળકોનું ધ્યાન રાખવું જરૂરી છે. તાવ આવવો એટલે ચાંદીપુરા વાયરસ છે તેમ માનીને ગભરાવવું નહીં. SSG હોસ્પિટલમાં સારવાર ઉપલબ્ધ.