ટ્રમ્પની ડિનર પાર્ટીમાં ઝપાઝપી: સ્કોટ બેસેન્ટ અને બિલ પુલ્ટે વચ્ચે 'તારું મોં તોડી નાખીશ' સુધી વાત પહોંચી.
ટ્રમ્પની ડિનર પાર્ટીમાં ઝપાઝપી: સ્કોટ બેસેન્ટ અને બિલ પુલ્ટે વચ્ચે 'તારું મોં તોડી નાખીશ' સુધી વાત પહોંચી.
Published on: 09th September, 2025

President Trump Dinner Partyમાં ફેડરલ હાઉસિંગ ફાઇનાન્સ એજન્સીના ડિરેક્ટર બિલ પુલ્ટે અને સ્કોટ બેસેન્ટ વચ્ચે ઝઘડો થતા મારામારી થતા રહી ગઈ. વોશિંગ્ટન ડી.સી.માં 'એક્ઝિક્યુટિવ બ્રાન્ચ'ના ઉદ્ઘાટન દરમિયાન એક અધિકારીએ બીજાને 'હું તારું મોઢું તોડી નાખીશ' એમ કહ્યું. આ ઘટના ચમથ પાલિહપિતિયાના જન્મદિવસની ઉજવણીમાં બની.