ટ્રમ્પે એપસ્ટીનને 'અશ્લીલ પત્ર' લખ્યો? ડેમોક્રેટ્સના દાવાથી અમેરિકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો.
ટ્રમ્પે એપસ્ટીનને 'અશ્લીલ પત્ર' લખ્યો? ડેમોક્રેટ્સના દાવાથી અમેરિકાના રાજકારણમાં ખળભળાટ મચ્યો.
Published on: 09th September, 2025

Epstein Row: ડેમોક્રેટ્સે જેફ્રી એપસ્ટીનને લખાયેલું એક અશ્લીલ પત્ર જાહેર કર્યું, જેના પર ડોનાલ્ડ ટ્રમ્પની સહી હોવાનો દાવો છે, પરંતુ ટ્રમ્પે આ આરોપો નકાર્યા. જેફ્રી એપસ્ટીન, એક ધનવાન ફાઇનાન્સર હતો, જેણે 2019માં આત્મહત્યા કરી. તે સગીર છોકરીઓના યૌન શોષણના કેસમાં સુનાવણીની રાહ જોતો હતો.