પ્રોટીનનો મોટો જથ્થો ચોખા, ઘઉં, મેંદા, સોજીથી શરીરમાં જાય છે, જે પોષણ પર અસર કરે છે.
પ્રોટીનનો મોટો જથ્થો ચોખા, ઘઉં, મેંદા, સોજીથી શરીરમાં જાય છે, જે પોષણ પર અસર કરે છે.
Published on: 14th December, 2025

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂટ્રિશન અનુસાર, અડધોઅડધ ભારતીયોના ખોરાકમાં નબળી ગુણવત્તાનું પ્રોટીન હોય છે. બ્રિટિશ શાસન દરમિયાન આ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થઈ હતી. પ્રોટીન ક્રાઈસિસ ગંભીર છે. આ ટ્રેન્ડને લીધે પોષણની ગુણવત્તા કથળી રહી છે.