કોલકાતામાં MESSIના કાર્યક્રમમાં ધમાલ અને ફિયાસ્કો: ચાહકોની નિરાશા અને તોડફોડ.
કોલકાતામાં MESSIના કાર્યક્રમમાં ધમાલ અને ફિયાસ્કો: ચાહકોની નિરાશા અને તોડફોડ.
Published on: 14th December, 2025

કોલકાતામાં LIONEL MESSIના કાર્યક્રમમાં ચાહકોને તેની ઝલક ના મળતા તોડફોડ થઈ. નેતાઓ અને સુરક્ષા જવાનોએ MESSIને ઘેરી લેતા અરાજક્તા ફેલાઈ. મમતા બેનર્જીએ માફી માંગી અને આયોજકો ટિકિટનું REFUND આપશે. MESSIના ભારતના પ્રવાસની શરૂઆત નિરાશાજનક રહી, ચાહકોએ સ્ટેડિયમમાં ભારે હોબાળો મચાવ્યો અને આયોજકની ધરપકડ થઈ.