શારદાનંદ તિવારી: નોકરીથી કમાયેલા નાણાંથી હોકી સ્ટીક ખરીદી.
શારદાનંદ તિવારી: નોકરીથી કમાયેલા નાણાંથી હોકી સ્ટીક ખરીદી.
Published on: 14th December, 2025

લખનઉમાં જન્મેલા ભારતીય જુનિયર હોકી ટીમના ડિફેન્ડર શારદાનંદ તિવારીની રોચક સફર. જુનિયર એશિયા કપ અને સુલતાન જોહોર કપમાં સુવર્ણ સિદ્ધિ. Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત. નિષ્ઠાથી મહેનત કરનાર વ્યક્તિ ભાગ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે, દુનિયા તેને ચમત્કાર સમજે છે.