કેલિફોર્નિયામાં private વિમાન ક્રેશ થયું, ત્રણ લોકો સવાર હતા, તંત્ર દ્વારા શોધખોળ ચાલુ.
કેલિફોર્નિયામાં private વિમાન ક્રેશ થયું, ત્રણ લોકો સવાર હતા, તંત્ર દ્વારા શોધખોળ ચાલુ.
Published on: 27th July, 2025

Californiaના Pacific Groveમાં એક નાનું private વિમાન ક્રેશ થયું છે, જેમાં ત્રણ લોકો સવાર હતા. અકસ્માતની જાણ થતાં જ બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી અને વિમાનમાં સવાર લોકોની શોધખોળ શરૂ કરી. હાલમાં તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.