ડામર ફેક્ટરીમાં ટેન્કરમાં BLAST થતાં ત્રણ લોકોના કરુણ મોત.
Published on: 28th July, 2025
વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા સાંકરદા રોડ પર રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં BLAST થતા આગ લાગી. ડામર જામ થઈ જતા ટેન્કર ગરમ કરતી વખતે ટેન્કરનું ઢાંકણું ખોલવાનું રહી જતાં ત્રણ વ્યક્તિના મોત થયા. કાચા રો મટિરિયલને પ્રોસેસ કરી બેરલમાં ભરવામાં આવે છે.

Published on: July 28, 2025