નિષ્ઠાવાન નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન, ગુનેગારો નામથી ધ્રૂજતા.
Published on: 27th July, 2025
Surendranagar News: રાજકોટ અને સૌરાષ્ટ્રના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર નિવૃત DySP સુખદેવસિંહ ઝાલાનું હાર્ટ એટેકથી નિધન થયું. નિવૃત્તિ બાદ સાધુ વેશ ધારણ કરીને વતન ઝમર ખાતે વૃક્ષો ઉછેર્યા. કર્તવ્યનિષ્ઠ DySP નું નામ સાંભળીને ગુનેગારો ધ્રૂજતા.

Published on: July 27, 2025