પ્રાંતિજ પોલીસે ટ્રેક્ટર ચોરીના બે ગુના ઉકેલી, 9 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી.
પ્રાંતિજ પોલીસે ટ્રેક્ટર ચોરીના બે ગુના ઉકેલી, 9 લાખના મુદ્દામાલ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી.
Published on: 27th July, 2025

પ્રાંતિજમાં બે ટ્રેક્ટર ચોરીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે CCTV અને ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ શરૂ કરી. ગાંધીનગરના ગીયોડ ગામે ટ્રેક્ટર હોવાની માહિતી મળતા, પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી. રાજુ વણઝારાએ મિત્રો સાથે મળી ટ્રેક્ટર ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે 9 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચારેયને જેલ ભેગા કર્યા.