ઉમરેઠીમાં વિકાસ કાર્યો: 5 લાખના પ્રવેશદ્વાર અને 35 લાખના આહીર સમાજ ભવનનું ઉદ્ઘાટન, રામદેવજી મહારાજ મંડપ નિમિત્તે બીજ ભરાઈ.
ઉમરેઠીમાં વિકાસ કાર્યો: 5 લાખના પ્રવેશદ્વાર અને 35 લાખના આહીર સમાજ ભવનનું ઉદ્ઘાટન, રામદેવજી મહારાજ મંડપ નિમિત્તે બીજ ભરાઈ.
Published on: 27th July, 2025

વેરાવળ નજીકના ઉમરેઠી ગામમાં 5 લાખના પ્રવેશદ્વાર અને 35 લાખના આહીર સમાજ ભવનનું ઉદ્ઘાટન ડૉ.મહાદેવ પ્રસાદ મહેતાના હસ્તે થયું. યુવા સરપંચ જયદીપ જોટવા સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. રામદેવજી મહારાજના મંડપ નિમિત્તે બીજ ભરવાનો કાર્યક્રમ યોજાયો, જેમાં 12 પૈકી ચોથી બીજ ભરાઈ. લોકોએ સમૂહ પ્રસાદ આરોગ્યો. શ્રી ગીર ગંગોત્રી ગૌસેવા ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ યુવાનો વિકાસ કાર્યો કરે છે.