એમ.એસ.યુનિ.માં નવી શિક્ષણ નીતિના અમલની એક સપ્તાહ સુધી સમીક્ષા થશે.
એમ.એસ.યુનિ.માં નવી શિક્ષણ નીતિના અમલની એક સપ્તાહ સુધી સમીક્ષા થશે.
Published on: 28th July, 2025

વડોદરામાં એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિ, જે ૨૦૨૦ માં લાગુ કરવામાં આવી હતી, તેના અમલની સમીક્ષા હાથ ધરવામાં આવી છે. આ નીતિને પાંચ વર્ષ પૂર્ણ થતા તેની અસરકારકતા અને સુધારાઓ અંગે અભ્યાસ કરવામાં આવશે. આ સમીક્ષા એક સપ્તાહ સુધી ચાલશે.