વડોદરાના વેપારીને ખંભાતના વ્યાજખોરનો ત્રાસ: ૩૦ લાખ મુદ્દલ અને ૨૨ લાખ વ્યાજ ચૂકવ્યા છતાં ૭ લાખની ઉઘરાણી.
Published on: 28th July, 2025
વડોદરાના દવાના વેપારીએ ₹30 લાખ મુદ્દલ અને ₹22 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં, ખંભાતના વ્યાજખોરે વધુ ₹7 લાખના વ્યાજની ઉઘરાણી કરી હેરાન કરતા વેપારીએ પોલીસનો સહારો લીધો. જીતેન્દ્ર શાહે વ્યાજખોર જયેશ ગાંધી સામે ફરિયાદ નોંધાવી.

Published on: July 28, 2025