હિંમતનગર હાથમતી પીકઅપ વિયર ઓવરફ્લો: પ્રતિબંધ છતાં સેલ્ફી લેવા યુવકોની ભીડ, પોલીસ આવતા ભાગ્યા.
Published on: 27th July, 2025
હિંમતનગરમાં હાથમતી નદીના પીકઅપ વિયરના ઓવરફ્લો થવાને કારણે યુવકો સેલ્ફી લેવા માટે એકઠા થયા હતા. પોલીસને જાણ થતાં યુવકો ભાગી ગયા. વરસાદને કારણે પીકઅપ વિયર ઓવરફ્લો થયો હતો અને આશરે 200 ક્યુસેક પાણી નદીમાં વહી રહ્યું હતું. મોટી સંખ્યામાં યુવકો સેલ્ફી લેવા ભેગા થયા હતા. હિંમતનગર બી ડિવિઝન પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી યુવકોને ભગાડ્યા હતા.

Published on: July 27, 2025