આણંદમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી પરીક્ષા: 360માંથી 211 ઉમેદવારોએ પરીક્ષા આપી, 40 અંધ ઉમેદવારોને લહિયાની સુવિધા.
આણંદમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી પરીક્ષા: 360માંથી 211 ઉમેદવારોએ પરીક્ષા આપી, 40 અંધ ઉમેદવારોને લહિયાની સુવિધા.
Published on: 27th July, 2025

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે વર્ગ-3ની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત આણંદ જિલ્લામાં બે સેન્ટર પર પરીક્ષા યોજાઈ. કુલ 360 દિવ્યાંગ ઉમેદવારો પૈકી 211 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. 60 ટકાથી વધુ અંધત્વ ધરાવતા 40 ઉમેદવારોને લહિયાની સુવિધા આપવામાં આવી. વહીવટી તંત્ર દ્વારા wheelchair જેવી ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ.