સૌથી મોટા મકરપુરા GIDC માં 2005 પછી રોડ બન્યા નથી.
સૌથી મોટા મકરપુરા GIDC માં 2005 પછી રોડ બન્યા નથી.
Published on: 28th July, 2025

વડોદરાના મકરપુરા GIDC માં રસ્તા, ગટર, લાઈટ જેવી સુવિધાઓનો અભાવ છે, ઉદ્યોગકારો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. 4000 જેટલા નાના અને મધ્યમ ઉદ્યોગો હોવા છતાં, કોર્પોરેશનને 40 કરોડ રૂપિયા ટેક્સ ભરવા છતાં પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. ચોમાસામાં રસ્તા વધુ ખરાબ થતા ઉદ્યોગોને પરેશાની થઈ રહી છે.