વડોદરામાં જુદી-જુદી તારીખે રીપેરીંગને કારણે સવારે 6થી 10 વીજ પુરવઠો બંધ રહેશે.
Published on: 09th September, 2025
Vadodara શહેરના વિવિધ વિસ્તારમાં રીપેરીંગને કારણે આવતીકાલથી જુદી જુદી તારીખોએ સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. રીપેરીંગ વહેલું પૂરું થઈ જશે તો કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો ચાલુ કરી દેવાશે. જેમાં તરસાલી સબ ડિવિઝન, હવેલી ફીડર અને કામધેનું ફીડર આસપાસના વિસ્તારનો સમાવેશ થાય છે.

Published on: September 09, 2025