PM મોદી આજે ગુજરાતમાં: અમદાવાદમાં રોડ શો અને સભા, વરસાદ વચ્ચે તંત્ર સજ્જ.
Published on: 25th August, 2025
PM મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે, અમદાવાદમાં એરપોર્ટથી નિકોલ સુધી રોડ શો યોજાશે. તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં 5477 કરોડના વિકાસના કાર્યોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે. તંત્ર PM Modi ના આગમનની તૈયારીઓમાં વ્યસ્ત છે.
PM મોદી આજે ગુજરાતમાં: અમદાવાદમાં રોડ શો અને સભા, વરસાદ વચ્ચે તંત્ર સજ્જ.

PM મોદી ગુજરાતની બે દિવસની મુલાકાતે, અમદાવાદમાં એરપોર્ટથી નિકોલ સુધી રોડ શો યોજાશે. તેઓ અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં 5477 કરોડના વિકાસના કાર્યોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે. તંત્ર PM Modi ના આગમનની તૈયારીઓમાં વ્યસ્ત છે.
Published on: August 25, 2025