બોબી દેઓલની સાઉથ ફિલ્મમાં વિલન તરીકે એન્ટ્રી અને 3 મહારથીઓ પણ જોડાશે!.
બોબી દેઓલની સાઉથ ફિલ્મમાં વિલન તરીકે એન્ટ્રી અને 3 મહારથીઓ પણ જોડાશે!.
Published on: 25th August, 2025

થલાપતિ વિજયની Jana Nayagan ફિલ્મમાં બોબી દેઓલ વિલન બનશે. આ વિજયની છેલ્લી ફિલ્મ હોવાનું કહેવાય છે, ત્યારબાદ તેઓ રાજકારણમાં જોડાશે. ફિલ્મમાં ઘણા કલાકારોની એન્ટ્રી થઇ છે, અને આ ફિલ્મ મોટા બજેટથી બની રહી છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેમાં Bobby Deol વિલન તરીકે જોવા મળશે.