સુરત: આંતરરાષ્ટ્રીય સ્લેવરી રેકેટનો પર્દાફાશ, 40 યુવાનોને નોકરીની લાલચે મ્યાનમારમાં ગોંધી રખાયા.
સુરત: આંતરરાષ્ટ્રીય સ્લેવરી રેકેટનો પર્દાફાશ, 40 યુવાનોને નોકરીની લાલચે મ્યાનમારમાં ગોંધી રખાયા.
Published on: 01st September, 2025

સુરત સાયબર ટીમે આંતરરાષ્ટ્રીય સ્લેવરી રેકેટનો પર્દાફાશ કર્યો, જેમાં 3 આરોપીઓની ધરપકડ થઈ. યુવકોને થાઇલેન્ડમાં કોમ્પ્યૂટર વર્કની નોકરીની લાલચ આપી મ્યાનમારમાં ગોંધી રખાયા હતા. આ રેકેટમાં 40 જેટલા યુવાનોને થાઈલેન્ડ અને ત્યાંથી મ્યાનમાર મોકલાયા હોવાનું બહાર આવ્યું છે અને પાકિસ્તાની એજન્ટ સહિત 12 લોકોની સંડોવણી છે.