ઇન્દિરા ગાંધીના કારણે 1 લાખ પાકિસ્તાની સૈનિકોએ સરેન્ડર કર્યું: રાહુલ ગાંધી.
ઇન્દિરા ગાંધીના કારણે 1 લાખ પાકિસ્તાની સૈનિકોએ સરેન્ડર કર્યું: રાહુલ ગાંધી.
Published on: 30th July, 2025

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો છે, ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને જુઠ્ઠો સાબિત કરવા કહ્યું. તેમણે કહ્યું કે ઇન્દિરા ગાંધી જેટલી હિમ્મત હોય તો ટ્રમ્પને જુઠ્ઠા કહે. સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહારો કર્યા અને પહલગામમાં નાગરિકોની સુરક્ષા મુદ્દે પણ સવાલ ઉઠાવ્યા. કોંગ્રેસી નેતાએ આતંકી હુમલાની પણ વાત કરી.