મહેસાણા અર્બન બેંક પેટાચૂંટણી: વિશ્વાસ પેનલનો ₹1000 કરોડ કૌભાંડ આરોપ, વિકાસ પેનલનો પલટવારથી રાજકારણ ગરમાયું.
મહેસાણા અર્બન બેંક પેટાચૂંટણી: વિશ્વાસ પેનલનો ₹1000 કરોડ કૌભાંડ આરોપ, વિકાસ પેનલનો પલટવારથી રાજકારણ ગરમાયું.
Published on: 31st July, 2025

મહેસાણા અર્બન બેંકની પેટાચૂંટણીમાં NPA મુદ્દે ગરમાવો આવ્યો છે. વિશ્વાસ પેનલે બેંકમાં મોટા કૌભાંડનો આક્ષેપ કર્યો છે, જેના જવાબમાં વિકાસ પેનલે પલટવાર કર્યો છે. વિશ્વાસ પેનલના ડી.એમ. પટેલે ₹1000 કરોડના કૌભાંડનો દાવો કર્યો છે. વિકાસ પેનલના જી.કે. પટેલે આક્ષેપોને નકારી NPA મુદ્દે સ્પષ્ટતા કરી, અને બેંકના વિકાસ પર ધ્યાન આપવા જણાવ્યું છે.