ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટતા પાંચ લોકોના મોત થયા.
ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ, હિમાચલમાં વાદળ ફાટતા પાંચ લોકોના મોત થયા.
Published on: 30th July, 2025

ઉત્તર ભારતમાં ભારે વરસાદથી તારાજી સર્જાઈ, પાંચ લોકોના મોત થયા, અને નેશનલ હાઇવે બંધ રહ્યા. રાજસ્થાનમાં જૂન-જુલાઈમાં 85% વધુ વરસાદ થયો. હિમાચલના મંડીમાં સ્થિતિ કફોડી બની, રસ્તા બંધ, ત્રણ મોત, વાહનો દટાયા, 20 લોકોનું રેસ્ક્યૂ કરાયું. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટતા લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો.