ગુજરાતમાં કોર્પોરેશન ચૂંટણી પહેલાં UCC લાગુ થવાની શક્યતા: CM સાથે કમિટીની બેઠક, 30 દિવસમાં રિપોર્ટ.
Published on: 05th August, 2025
ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં UCC લાગુ કરવા પહેલ, કાયદા માટે કમિટી રચાઈ. રંજના દેસાઈની અધ્યક્ષતામાં કમિટીની CM અને હર્ષ સંઘવી સાથે બેઠક યોજાઈ. કમિટી 30 દિવસમાં સરકારને રિપોર્ટ સોંપશે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા UCC લાગુ થવાની શક્યતા છે.

Published on: August 05, 2025