ગુજરાત કેડરના IPS મનોજ શશિધર CBIના સ્પેશિયલ ડાયરેક્ટર બન્યા.
Published on: 09th September, 2025
ગુજરાત કેડરના IPS અધિકારી મનોજ શશિધરની CBIના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. આ પહેલા તેઓ CBIમાં જોઈન્ટ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. તેઓ 1994 બેચના IPS અધિકારી છે, જેમણે ગુજરાતમાં વડોદરાના પોલીસ કમિશનર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP અને જોઇન્ટ કમિશનર જેવા મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે. Manoj Shashidhar તેમની નવી ભૂમિકામાં CBIને વધુ મજબૂત કરશે.

Published on: September 09, 2025