સોનામાં ₹1,12,000 અને ચાંદીમાં ₹1,26,000 નો રેકોર્ડ ભાવ નોંધાયો.
સોનામાં ₹1,12,000 અને ચાંદીમાં ₹1,26,000 નો રેકોર્ડ ભાવ નોંધાયો.
Published on: 09th September, 2025

અમદાવાદ અને મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી જોવા મળી હતી. વિશ્વબજારમાં ભાવ વધતા ઈમ્પોર્ટ કોસ્ટ વધવાથી દેશના ઝવેરીબજારોમાં ઐતિહાસિક તેજી આવી છે. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાનો ભાવ 10 ગ્રામના ₹1000 વધીને 995ના ભાવ ₹1,11,700 થયો છે.