ગાંધીનગર સમાચાર: સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની બેઠક સંપન્ન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા.
Published on: 07th August, 2025
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટની બેઠક યોજાઈ. જેમાં SOUને પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બનાવવા ટ્રેકિંગ ટ્રેલ, વોક-વે, હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ, સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ જેવા આયોજનોની ચર્ચા થઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે નિવાસ સુવિધાઓના વિકાસને ઝડપી બનાવવા પર ભાર મુકાયો. SOU પરિસરના પ્રવાસન વિકાસના કામોની વિગતો રજૂ કરાઈ.

Published on: August 07, 2025