આ કેવું Inspection? મે મહિનામાં ચકાસણી બાદ 56 દિવસમાં ગંભીરા બ્રિજ તૂટ્યો.
Published on: 09th September, 2025
**Gambhira Bridge Collapse**: ગુજરાત વિધાનસભાના સત્રમાં વિપક્ષે સરકારની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા, જેમાં ગંભીરા બ્રિજનો મુદ્દો ચર્ચાયો. સરકારે જણાવ્યું કે દુર્ઘટનામાં 22 લોકો મૃત્યુ પામ્યા. નવાઈની વાત એ છે કે આ બ્રિજનું નિરીક્ષણ માત્ર બે મહિના પહેલાં, 15 મે, 2025ના રોજ જ કરવામાં આવ્યું હતું.

Published on: September 09, 2025