ઝારખંડમાં બસ અને ટ્રકની ટક્કરમાં આઠ કાવડિયાનાં મોત, 24થી વધુ ઘાયલ.
Published on: 30th July, 2025
ઝારખંડના દેવઘરમાં જમુનિયા ગામ નજીક રોડ અકસ્માતમાં આઠ કાવડિયાનાં મોત થયા. કાવડિયાને લઈ જતી બસ, ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક સાથે અથડાઈ. BJP સાંસદ નિશિકાંત દૂબેના દાવા મુજબ દેવઘરમાં થયેલા અકસ્માતમાં 18 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો. અકસ્માત સમયે ટ્રકમાં અનેક ગેસ સિલિન્ડર હતા.

Published on: July 30, 2025