Earthquake: અફઘાનિસ્તાનમાં ભૂકંપથી ધરતી ધ્રુજી, 5 મોટા આંચકા, 9ના મોત અને અનેક ઘાયલ.
Published on: 01st September, 2025
અફઘાનિસ્તાનમાં ભૂકંપથી દિલ્હી સુધી અસર થઈ, રવિવાર-સોમવારની રાત્રે 5 મોટા આંચકા અનુભવાયા. પાકિસ્તાનમાં પણ આંચકા આવ્યા. GFZ અનુસાર ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક હતું. નાંગરહાર અને કુનારમાં 9 લોકોના મોત થયા અને 25 ઘાયલ થયા. દુનિયાભરમાં કુદરતી હોનારતોનું પ્રમાણ વધ્યું છે.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025