'હું ધારું તો...', છૂટાછેડા પછી પણ Dhanashree એ Yuzvendra Chahal નું સન્માન જાળવ્યું હોવાનો દાવો.
Published on: 09th September, 2025
Dhanashree Verma એ Yuzvendra Chahal સાથે છૂટાછેડા પછી તેના પર થયેલા આક્ષેપો અંગે વાત કરી. સોશિયલ મીડિયા પર તેને 'ગોલ્ડ ડિગર' કહેવામાં આવી હતી. રિયાલ્ટી શોમાં Dhanashree એ લગ્ન જીવન અને છૂટાછેડા વિશે વાત કરી હતી. તેણે દાવો કર્યો કે છૂટાછેડા પછી પણ તે Yuzvendra Chahal નું સન્માન કરે છે.

Published on: September 09, 2025