સુરેન્દ્રનગરમાં ખાતર ઉપલબ્ધતા માટે Control Room શરૂ: ખેડૂતો 02752 284477 નંબર પર ફરિયાદ કરી શકશે.
Published on: 04th August, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીફ પાકોના વાવેતરને ધ્યાને રાખીને જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા દરેક પ્રકારના ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે જિલ્લા કક્ષાએ Control Room શરૂ કરાયો છે. Control Room સવારે 8 થી સાંજના 8 સુધી કાર્યરત રહેશે. યુરિયા, ડી.એ.પી. કે એન.પી.કે. ખાતરની ખરીદીમાં દબાણ કરવામાં આવે તો Control Room માં રજૂઆત કરી શકાશે.

Published on: August 04, 2025